Home
  Breathe Free
આ ઉધરસ છે કે અસ્થમા?
સારવાર અને નિયંત્રણ
વારંવાર પૂછાતા પ્રશ્નો
 
બાળકોના ટ્રિગર્સ સામાન્ય પ્રશ્નો બાળકોના અનુભવ બાળકોના ઇન્હેલર્સ
 

બાળકોમાં અસ્થમા

Important Points to Remember
બાળકોના ઇન્હેલર્સ
વિશ્વભર, અસ્થમા સાથેના બાળકોમાં ઇન્હેલરો એક સારવાર તરીકે વધુ અસરકારક સાબિત થયા છે. ઇન્હેલર્સ તમારા બાળકના અસ્થમાને નિયંત્રિત રાખવામાં મદદ કરશે જેથી તમારું બાળક સામાન્ય અને સક્રિય જીવન જીવી શકે. તે સુરક્ષિત છે, વાપરવામાં સહેલા છે અને સૂંઘેલી દવા ત્યાં જ જાય છે જ્યાં તેની આવશ્યકતા છે - તમારા બાળકના ફેફસામાં તેના શ્વસન માર્ગોમાં. તમારું બાળક ઉપયોગ કરતું હોય તે ઇન્હેલર ઉપર ક્લિક કરો અને જાણો કે યોગ્ય વપરાશ કેવી રીતે કરવો.
  વધુ વાંચવા માટે:
  ઇન્હેલરમાં અસ્થમાની દવાના પ્રકારો
  અસ્થમાનો હુમલો થવા પર શું કરવું
  ©2010 બ્રીથ ફ્રી, સર્વાધિકાર સુરક્ષિત.