શ્વાસ

ડૉક્ટરને ક્યારે મળવું

દોડ્યા પછી, વર્કઆઉટ રૂટિન બાદ શ્વાસ ચડે એ સ્વાભાવિક છે. હકીકતમાં કોઈ પણ ભારે શ્રમદાયક શારીરિક પ્રવૃત્તિ કર્યા બાદ શ્વાસ ચડવો એ બિલકુલ સામાન્ય બાબત છે. જોકે, જો તમને નીચેના કોઈ પણ સંજોગોમાં શ્વાસ ચડતો હોવાનો અનુભવ થાય તો સમસ્યા ઓળખવા અને તમારી સ્થિતિને નિયંત્રિત કરવા માટે ડૉક્ટરને મળવું જોઈએ:

  1. શારીરિક પ્રવૃત્તિ બાદ તમને સામાન્ય કરતાં વહેલો શ્વાસ ચડે

  2. તમે શ્રમ ન પડે એવી પ્રવૃત્તિ કરી રહ્યા હો તો પણ તમને શ્વાસ ચડે

  3. કોઈ કારણ વિના તમને શ્વાસ ચડતો હોવાનું લાગે

Please Select Your Preferred Language