અમારા વિશે

સિપ્લા વિશે

સિપ્લા એ વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની છે જે ઉચ્ચ ગુણવત્તાની બ્રાન્ડેડ અને જેનેરિક દવાઓના નિર્માણ માટે સમર્પિત છે. સમગ્ર વિશ્વના સ્વાસ્થ્યસંભાળ પ્રોફેશનલ્સ અને દર્દીઓનો અમે વિશ્વાસ સંપાદન કર્યો છે. છેલ્લાં 8 દાયકામાં અમે ભારતના દવા ઉદ્યોગમાં અમારી આગેવાની મજબૂત બનાવી છે અને લોકોના જીવનની સંભાળ લેવાના અમારા વચનને દૃઢીભૂત કર્યું છે.

હવે અમે ભારત, દક્ષિણ આફ્રિકા, યુ.એસ અને વિકાસશીલ દેશોનાં અન્ય અર્થતંત્રોના મહત્ત્વના બજારોમાં અમારી હાજરી વધારે દૃઢ અને ઊંડી બનાવીને સમગ્ર વિશ્વમાં અમારા ફોકસને વધુ મજબૂત કરી રહ્યા છીએ.

 

જમણી બાજુનાં બૅનરો

જમણી બાજુનું બૅનર 1 - અસ્થમાને કારણે જિતેશને રોજ ડાન્સ કરવામાં કોઈ અવરોધ નડ્યો નથી. તેની વાર્તા વાંચો. (પ્રેરણાદાયક વાર્તાઓ)

જમણી બાજુનું બૅનર 2 - ઍલર્જિને કારણે નાકની શ્લેષ્મકલામાં દાહ (ઍલર્જિક રાઇનાઇટિસ) કેટલો ગંભીર છે? (વારંવાર પૂછાતાં પ્રશ્નો)

 

જમણી બાજુનું બૅનર 3 - જેમણે પોતાની શ્વસનની સમસ્યાઓ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો છે એવા લોકો સાથે જોડાવા માટે સમાજમાં જોડાઓ (બ્રીધફ્રી કમ્યુનિટિ)

Please Select Your Preferred Language